ડાયટ સોડામાં કૃત્રિમ શુગર હોય છે

Published by: gujarati.abplive.com

જે શરીર માટે નુકસાનકારક છે

તે મેટાબોલિઝમ પર અસર કરી શકે છે

ડાયટ સોડા પીવાથી ભૂખ વધારે લાગી શકે છે

ડાયટ સોડા પીવાથી વજન ઘટાડવાના બદલે વજન વધવાની શક્યતા વધારે હોય છે

તેનાથી આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે

અચાનક બ્લડ શુગરમાં વધારો થઈ શકે છે

ડાયટ સોડા વહૃદય રોગનો જોખમ વધાવી શકે છે

વધુ પ્રમાણમાં ડાયટ સોડાથી હાડકાં નબળાં પાડી શકે છે

લાંબા ગાળ સુધી તેને પીવાથી તેની લત લાગી શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે