બેકિંગ સોડા અને પાઉડર બંનેનો ઉપયોગ બેકિંગમાં થાય છે

Published by: gujarati.abplive.com

બંનેની રચના અને કામ કરવાની રીત અલગ-અલગ છે

બેકિંગ સોડા એક કેમિકલ હોય છે જેને સોડિયમ બાઈકાર્બોનેટ કહે છે

જ્યારે બેકિંગ પાઉડરમાં બેકિંગ સોડા સાથે એસિડ હોય છે

બેકિંગ સોડા તયાર કરવા માટે મીઠો લીમડો અને દહીં જેવા એસિડની જરૂર પડે છે

કેક અને બિસ્કિટ બનાવવામાં બંનેનો ઉપયોગ કરવામાં આવે છે

બેકિંગ સોડા વધારે નાખવાથી ખોરાકનો સ્વાદ ખરાબ થાય છે

બેકિંગ પાઉડર ખોરાકને હલકું અને ફુલેલું બનાવે છે

તેથી બંનેનો ઉપયોગ રેસિપી મુજબ જ કરવો જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે