શરીરને હેલ્દી રાખવા માટે પુરતુ પાણી પીવું જરુરી છે



પરંતુ ઘણા લોકોને ફ્રીઝનું ઠંડુ પાણી પીવાની ટેવ હોય છે



ફ્રીઝનું ઠંડુ પાણી તમને બીમાર કરી શકે છે



કેટલાક કિસ્સાઓમાં ઠંડુ પાણી પાચનતંત્રને અસર કરી શકે છે અને કબજિયાતનું કારણ બની શકે છે.



ક્યારેક શરદી અને ઉધરસ જેવી સમસ્યા પણ થઈ શકે છે.



ઠંડુ પાણી શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે



મેટાબોલિઝમ ધીમું થઈ શકે છે



માથાનો દુખાવો થઈ શકે છે



દાંતની સંવેદનશીલતાનું કારણ બની શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો