ચા એ આપણું પ્રિય પીણું છે



કેટલાક લોકોની સવાર જ ચા પીદા બાદ થાય છે



પરંતુ કેટલાક લોકો ચા પીધા પછી તરત જ પાણી પીવા દોડી જાય છે



પરંતુ આ એક ખતરનાક આદત છે.



ગરમ ચા પીધા બાદ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે



લૂઝ મોશનનો પણ ભય રહે છે



નાકમાંથી રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે



પાચનશક્તિ બગડી શકે છે



મારે ચા પીવાના 20 થી 25 મિનિટ પછી પાણી પીવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો