ઈંડાને પોષકતત્વોથી ભરપૂર માનવામાં આવે છે



ઈંડા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે



પરંતુ ગરમીમાં ઈંડા વધારે ખાવાથી નુકસાન થઈ શકે છે



ઈંડા ગરમ હોય છે જે શરીરમાં ગરમી વધારે છે



વધુ ઈંડા ખાવાથી ચહેરા પર જલન, પાચનમાં મુશ્કેલી થઈ શકે છે



ઈંડા ખાવાથી ગેસ અને અપચો જેવા સમસ્યા થઈ શકે



વધારે પ્રમાણમાં ઈડા ખાવાથી પાચનતંત્ર પર અસર પડે છે



ઈંડામાં રહેલું પ્રોટીન કિડની પર ભાર વધારે છે



કિડનીની કોઈ સમસ્યા હોય તો ઈંડા ખાતા પહેલા ડૉ. સલાહ લો



હાર્ટની સમસ્યા હોય તો મર્યાદિત માત્રામાં સેવન કરો