પપૈયામાં પપૈન એન્ઝાઇમ જોવા મળે છે જે શરીર માટે હેલ્ધી છે. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.