બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



રોજ બદામ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે



પરંતુ કોઈપણ વસ્તુનું વધારે સેવન નુકસાન કરી શકે છે



વધુ પ્રમાણમાં બદામ ખાવાથી પણ નુકસાન થઈ શકે



બદામ વધારે ખાવાથી સ્કીનમાં બળતરા થઈ શકે છે



વધારે બદામ ખાવાથી પથરીના દુખાવાની સંભાવના રહે છે



તેમાં ફાઈબર વધુ હોવાથી પાચનની સમસ્યા થઈ શકે



વધારે બદામ ખાવાથી વજન પણ વધી શકે છે



રોજ યોગ્ય માત્રામાં જ બદામનું સેવન કરવું જોઈએ



વધારે બદામનું સેવન નુકસાન પહોંચાડી શકે છે