બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



નિષ્ણાતો પણ પળાળીને ખાવાની સલાહ આપે છે



પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તેના ગેરફાયદા પણ છે



પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે



જેમાં પેટમાં ગૅસ, પેટ ફૂલવું, કબજિયાત અથવા ઝાડાનો સમાવેશ થાય છે



તેનાથી તમારું વજન ઝડપથી વધી શકે છે



કિડનીમાં પથરીનું જોખમ



શરીરમાં વિટામિન E નું પ્રમાણ વધી શકે છે



નિષ્ણાતો સામાન્ય રીતે દિવસમાં 4 થી 8 પલાળેલી બદામ ખાવાની સલાહ આપે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો