રાત્રે મોડું ભોજન કરવાથી પચન પ્રક્રિયા ધીમી પડે છે

Published by: gujarati.abplive.com

મોડું જમવાથી ગેસની સમસ્યા વધે છે

મોડું જમવાથી ઊંઘ પર નકારાત્મક અસર થાય છે

વજન વધવાની શક્યતા પણ વધી જાય છે

બ્લડ શુગર લેવલ અસંતુલિત થાય છે

મોડું જમવાથી હાર્ટ સંબંધિત સમસ્યાનો જોખમ પણ વધે છે

સવારે થાક અને સુસ્તીનો અનુભવ થાય છે

રાત્રે મોડું ખાધેલું ભોજન સહેલાઈથી પચતું નથી

સમયસર ભોજન સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે

સારી ઊંઘ માટે વહેલું જમવું જરૂરી છે