પ્રોટીન પાવડર એ વનસ્પતિ સ્ત્રોતોમાંથી બનાવેલ સપ્લિમેન્ટસ છે

Published by: gujarati.abplive.com

પ્રોટીન શેક લાંબા સમય સુધી લેવાથી નુકસાન થાય છે

વધારે માત્રામાં પ્રોટીન શેકનું સેવન કરવાતી ડિહાઈડ્રેશનની પણ સમસ્યા થાય છે

કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે

દરરોજ પ્રોટીન શેક પીવાથી હોર્મોન્સનું ઉત્પાદન ઝડપથી વધે છે

જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ અને સોજો જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ થાય છે

નિષ્ણાતોના મતે, વધુ પ્રોટીન શેક લેવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે.

જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તમારે પ્રોટીન શેકનું સેવન ન કરવું જોઈએ

પ્રોટીન શેકનું વધુ પડતું સેવનથી કિડનીની સમસ્યા થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી