તુવેરની દાળ ઘણા લોકોની ફેવરિટ હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: Freepik

તુવેરની દાળ થાળીમાં ન હોય તો ભોજન અધૂરું લાગે છે

Image Source: Freepik

તુવેરની દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Image Source: Freepik

કારણ કે તેમાં પ્રોટીન હોય છે

Image Source: Freepik

જે બાળકોથી લઈને ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે

Image Source: Freepik

જે લોકોનું યુરિક એસિડ વધી ગયું છે, તેઓએ આ દાળ ન ખાવી જોઈએ

Image Source: Freepik

કિડનીની સમસ્યા હોય તો આ દાળનું સેવન ટાળવું જોઇએ

Image Source: Freepik

તુવેરની દાળમાં પોટેશિયમ હોય છે

Image Source: Freepik

એસિડિટીનો તકલીફ હોય તે લોકોએ તુવેરની દાળ ન ખાવી જોઇએ

Image Source: Freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

Image Source: freepik