મોટા ભાગના લોકોને માથા નીચે ઓશીકું રાખીને સુવાની ટેવ હોય છે



પરંતુ નિષ્ણાતોના મતે ઓશીકા વગર સુવુ ફાયદાકારક છે



તો આજે આપણે ઓશીકું રાખવાથી શું નુકસાન થાય છે તે જાણીશું



ઓશીકું રાખીને સૂવાથી કરોડરજ્જુના હાડકા ધીમે-ધીમે વળવા લાગે છે



જેના કારણે પીઠમાં દુખાવો થાય છે



સૂતી વખતે મોં પર તકિયા રાખવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે



ઓશીકું કરોડરજ્જુના હાડકા માટે નુકસાનકારક છે



ગળામાં ખેંચાણ આવે છે



નસકોરાની સમસ્યાથી પીડાતા લોકોએ ઓશીકા વગર સૂવું વધુ ફાયદાકારક છે



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે