ઉનાળામાં કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક.



કાકડીમાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.



આ ઉપરાંત તેમાં વિટામિન બી૬ અને વિટામિન ઈ પણ હોય છે.



કાકડીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ પણ મળી આવે છે.



તેમાં ફોસ્ફરસ, ઝીંક અને આયર્ન પણ સારી માત્રામાં હોય છે.



ઉનાળામાં ફાઈબરથી ભરપૂર કાકડીને તમારા આહારનો અચૂક ભાગ બનાવો.



દરરોજ કાકડી ખાવાથી શરીરમાં પાણીની કમી દૂર થાય છે.



મોટાભાગના લોકો કાકડીને સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે.



કાકડીનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુ અને ચાટ મસાલો ઉમેરી શકાય છે.



કાકડી એક તાજગીસભર અને પૌષ્ટિક ખોરાક છે.