ડિનરમાં ભૂલથી પણ ન કરશો આ 6 ફૂડનું સેવન



આહાર આપણને એનર્જી આપવાનું કામ કરે છે



અનહેલ્થી ફૂડ વેઇટ ગેઇન કરી બીજી બીમારી નોતરે છે



મસાલાવાળા ફૂડ એસિડ રિફલેકશનનું બને છે કારણ



પેટમાં બળતરા છાતીમાં બળતરા વધે છે



રાત્રે પનીર, મીટ, બર્ગર, પિત્ઝાને અવોઇડ કરો



આ ફૂડમાં કેલેરી વધુ હોય છે.



અંકુરિત કઠોળ રાત્રે ભૂલથી પણ ન ખાશો



રાત્રે તેનું સેવન અપચાનું કારણ બને છે