આ ચીજને વાળ પર ન લગાવશો, ફાયદાને બદલે થશે નુકસાન



વાળમાં એલોવેરા લગાવવાના 5 નુકસાન



એલોવેરાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર છે.



એલોવેરા સુંદરતા માટે ફાયદાકારક છે.



સ્કેલ્પ પર એલોવેરા જેલ લગાવવાથી વાળ મજબૂત બને છે.



એલોવેરાથી વાળને મજબૂતી મળે છે.



એલોવેરાની તાસીર ખૂબ જ ઠંડી છે.



રાતભર માથામાં રહેવાથી શરદી થઇ શકે છે.



એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઇ શકે છે.



એલોવેરાથી ફોલ્લી ફુંસીની પણ સમસ્યા પણ થઇ શકે છે.



વાળ વધુ ઓઇલી અને ચિપચિપા બની શકે છે.