આ ફળ ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ કામ



કેળામાં સોલ્યુબલ ફાઇબર હોય છે



તેમાં પાણી મિક્સ થતાં ગેસ્ટ્રીક જયુસ પાતળું બને છે



જેના કારણે ડાજેશનની સમસ્યા ઉભી થાય છે



ખાટા ફળો સાથે પણ પાણી ન પીવું જોઇએ



તેના પોષકતત્વો પાણીથી વહી જાય છે



તેનાથી થતાં લાભ પછી નથી મળતા



મસાલેદાર ખાધા બાદ પાણી ન પીવો



તે જલન અને ગરમીને ફેલાવી શકે છે



મસાલેદાર ખાધા બાદ છાશ કે દહી ખાવું જોઇએ