રોજ બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સામાં તમારે બદામનું સેવન ન કરવું જોઈએ જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો બદામ ન ખાવી એલર્જીના લક્ષણોમાં ગળામાં દુખાવો, હોઠ અથવા જીભ અને ગાલ પર સોજાનો સમાવેશ થાય છે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે બદાન ન ખાવી બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જેથી વધુ બદામ ખાવાથી કબજિયાત થઈ શકે છે. જો તમને કિડનીમાં સ્ટોન હોય તો તમારે વધુ પડતી બદામ ખાવાનું ટાળવું જોઈએ બદામમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીમાં પથરીનું જોખમ પણ વધારે છે અહી આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે