ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પુરુષોની કામેચ્છા ઘટી રહી છે સેક્સ લાઈફ સારી કરવા તમે એલચીનો ઉપયોગ કરી શકો છો એલચીમાં રહેલા તત્વો શરીરમાં ઉત્તેજના, કામેચ્છા વધારી શકે છે. દરરોજ 1-2 એલચી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધી શકે છે એલચી ખાવાથી નપુંસકતા જેવી યૌન સમસ્યા દૂર થાય છે ઈલાયચી ખાવાથી શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર થાય છે ઈલાયચી ખાવાથી વંધ્યત્વમાં રાહત મળે છે એલચી ખાવાથી ઉલ્ટી અને ઉબકા આવવાની સમસ્યામાં રાહત મળે છે એલચી ખાવાથી દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે