હાઇબીપીમાં આ 5 ચીજનું ન કરો સેવન



શું તમે હાઇ બીપીના દર્દી છો



તો ભૂલથી પણ આ 5 ચીજનું ન કરશો સેવન



નમકવાળી વસ્તુઓ ખાવાનું અવોઇડ કરો



વધુ નમકનું સેવન બીપી વધારે છે



કેફિન યુક્ત પદાર્થનું સેવન ટાળો



ચાનું વધુ સેવન બીપી વધારે છે



સફેદના બદલે બ્રાઉન રાઇનનો કરો ઉપયોગ



પ્રોસેસ્ડ ફૂડ આઇટમથી દૂર રહેવું જોઇએ



મીટનું સેવન પણ ન કરવું જોઇએ



લીંબુ પાણી હાઇ બીપીમાં રાહત આપે છે