ઉનાળામાં ભૂલથી પણ ન ખાશો આ ફૂડ



ગરમીમાં ઓઇલી ફૂડને અવોઇડ કરો



સ્પાઇસી તળેલું ખાવાનું ટાળવું જોઇએ



ખાસ કરીને વાસી ખોરાક ખાવાનું ટાળો



ગરમીમાં જંકફૂડનું સેવન અવોઇડ કરવું



ગરમીમાં જંકફૂડનું સેવન અવોઇડ કરવું



ગરમીથી બચવા માટે મીટનું ન કરવું સેવન



દહીં છાશનું વધુ સેવન કરવું હિતાવહ



શરીરને હાઇડ્રેઇટ રાખવા પુરતું પાણી પીવો



લીંબુ પાણી પણ એક સારો ઓપ્શન છે