ઉનાળામાં આ 5 ચીજનું ન કરો સેવન



ગરમીમાં ફૂડ હેબિટ સારી રાખવી જરૂરી



અયોગ્ય ફૂડ હેબિટ આપને કરશે બીમાર



ઉનાળામાં વાસી ખોરાક ખાવનું ટાળો



જંક ફૂડનું સેવન કરવાનું પણ ટાળો



તળલો સ્પાઇસી ખોરાક અવોઇડ કરો



ગરમીમાં આ ફૂડ અપચો ગેસ એસિડિટી કરશે



ડાયટમાં પાણીવાળા ફળોને કરો સામેલ



સાકરટેટ, તરબૂચનનું સેવન કરો



કાકડી ટામેટાને ડાયટમાં કરો સામેલ



છાશ દહી લસ્સીનું કરો સેવન