કાળઝાળ ગરમીમાં આ ચીજ પાડશે બીમાર



ચિલ્ડ વોટર પીવાના આ છે 6 મોટા નુકસાન



સમરમાં કોલ્ડ વોટર સંતોષ આપે છે



જો કે વધુ કોલ્ડ વોટર નુકસાન કરે છે



ગળામાં ટોન્સિલ્સમાં સોજો આવી શકે છે



ઠંડા પાણીના સેવનથી પાચન ક્રિયા ધીમી પડે છે



હાર્ટની રક્તવાહિની સંકોચાય જાય છે



હૃદય પર પ્રેશર વધુ પાડે છે



ઠંડુ પાણી મેટાબોલિઝમને સ્લો કરે છે



જે વજન વધારવાનું કામ કરે છે



દાંતને પણ નબળા પાડી દે છે