દૂધનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



દૂધમાં ઘણા પોષકતત્વો હોય છે



પરંતુ દૂધની સાથે અથવા આ વસ્તુઓ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ



ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે પાચન પર ખરાબ અસર પડે છે



દૂધ પીધા પછી લીંબુ અથવા તેનાથી બનેલી કોઈ વસ્તુઓ ન ખાવી જોઈએ



દૂધ પીધા પછી ફણસ ન ખાવા જોઈએ



દૂધ પીધા બાદ અડધની દાળ ન ખાવી જોઈએ



તેના કારણે ગેસ અને કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે



માછલી ખાધા પછી પણ દૂધ ન પીવું જોઈએ



ખાટા ફળો સાથે પણ દૂધ ન પીવું જોઈએ