દૂધ સાથે ભૂલથી પણ ન ખાશો આ 5 ચીજ

દૂધ કેલ્શિયમને સારો સોર્સ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દૂધ હાડકાને મજબૂત કરે છે

દૂધમાં પ્રોટીન વિટામિન હોય છે

જો કે આ ચીજ સાથે ખાશો તો નુકસાન કરશે

પનીર સાથે દૂધનું સેવન ક્યારેય ન કરો

આ ચીજ પાચનની સમસ્યા સર્જી શકે છે

દૂધ દહીંનું કોમ્બિનેશન પણ ખરાબ છે

ખાટા ફળો સાથે દૂધનું સેવન ન કરો

સ્પાઇસી ફૂડ સાથે દુધનું ન કરો સેવન

માછલી સાથે પણ દૂધનું સેવન ન કરો

આ કોમ્બિનેશન હેલ્થ માટે સારા નથી

તેનાથી સ્કિન એલર્જી અપચ થઇ શકે છે