પિરિયડ્સ દરમિયાન આ ફૂડનું સેવન ટાળો પિરિયડ્સ દરમિયાન ન કરો આ ફૂડનું સેવન પિરિયડ્સમાં ખાટા ફળોનું ન કરવું જોઇએ સેવન પિરિયડ્સમાં ખાટા ફળોનું ન કરવું જોઇએ સેવન લીંબુ, સંતરા સહિતના આ ફળોને અવોઇડ કરો દહી, રાયતા, છાશ સહિતની પ્રોડક્સનું ન કરો સેવન પિરિયડ્સ દરમિયાન સ્વીટ ખાવાથી બચવું જોઇએ સ્વીટ, આઇસક્રિમ, ક્રિમને અવોઇડ કરવુ જોઇએ સ્વીટ ખાવાથી ક્રેપ્મ્સ વધી શકે છે બેકરીની આઇટમ પણ ન ખાવી જોઇએ કેફિનયુક્ત પીણા પણ ન પીવા જોઇએ.