શિયાળામાં લોકો દરરોજ બાજરાનો રોટલો ખાય છે



ઠંડીમાં બાજરો ખાવાથી ઘણા લાભ થશે



બાજરામાં પ્રોટીન ખનીજ અને ફાઈબર હોય છે



દરરોજ તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે



ઘણી એવી વસ્તુઓ છે જે બાજરાના રોટલા સાથે ન ખાવી જોઈએ



મધની સાથે બાજરો ન ખાવો જોઈએ



વધારે તળેલુ કે ભારે ભોજન ન લેવું જોઈએ



મૂળા સાથે બાજરો ન ખાવો જોઈએ



તેનાથી સ્કીન પર એલર્જી થઈ શકે છે



બાજરા સાથે ઘણી એવી વસ્તુઓ છે જે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે