જો યુરિક એસિડને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તે ખતરનાક બની જાય છે.



યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવાની એક રીત એ છે કે અમુક ખોરાક ખાવાનું ટાળવું જોઇએ



યુરિક એસિડને નિયંત્રિત નહી કરો તો તે ઘણી ખતરનાક બીમારીઓનું રૂપ લઈ શકે છે.



યુરિક એસિડ એ શરીરનો કચરો છે જ્યારે શરીર પ્યુરિન તોડી નાખે છે.



મસૂર દાળ શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારી શકે છે.



મગ દાળ ઘણીવાર સલાડ, સૂપમાં વપરાય છે.



યુરિક એસિડ વધી જાય તો મગની દાળ ખાવાનું ટાળવું જોઇએ



અડદની દાળ પ્રોટીન, ફાઈબર અને ફોલેટનો સારો સ્ત્રોત છે



પરંતુ તેમાં પ્યુરિન પણ વધુ માત્રામાં હોય છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો