વિધાર્થીઓને ભૂલથી પણ ન આપવું આ ફૂડ,મેમેરી લોસ કરે છે



આ ફૂડનું સેવન યાદશક્તિને ક્ષીણ કરે છે



બ્રેન માટે સૌથી ખરાબ છે આ ખોરાક



અનહેલ્થી ફૂડ્સ બ્રેનને નેગેટિવ ઇફેક્ટ આપે છે



મેમરી અને મૂડ પર અસર નેગેટિવ અસર કરે છે



આર્ટિફિશિયલ સ્વીટનરને પણ અવોઇડ કરો



મરક્યૂરીવાળી ફિશ ડાયટમાંથી ડિલિટ કરો



રિફાઇન્ડ કાર્બ્સ ધરાવથી વસ્તુને કરો અવોઇડ



ટ્રાન્સ ફેટ પણ બ્રેન ફંકશનને ડેમેજ કરે છે.



સ્ટ્રેસ પણ બ્રેનનો મોટો દુશ્મન છે



બેલેસ્ડ અને પોષણયુક્ત ડાયટ લો