આ 6 વસ્તુને ફ્રીજમાં ન રાખશો



કેટલીક વસ્તુને ફ્રિજમાં ન રાખવી જોઇએ



આ વસ્તુ ફ્રિજમાં રાખવાથી પોષણ મુલ્ય ઘટે છે



બ્રેડને ફ્રીજમાં રાખવાથી સૂકાઇ જાય છે



મધને ફ્રીજમાં રાખવાથી સ્વાદ બદલાય છે



ટામેટાનું ફ્રિજમાં પોષણ મુલ્ય ઘટે છે



કાકડીનું પણ ફ્રિજમાં પોષણ મુલ્ય ઘટે છે



અખરોટનો પણ સ્વાદ ચેન્જ થઇ જાય છે



આદુને ફ્રીજમાં રાખવાનું ટાળો



પોષણ મૂલ્ય અને સ્વાદ ઘટી શકે છે.