કઇ ચીજોને ફ્રિજમાં ન રાખવી જોઇએ



બ્રેડને ફ્રિજમાં ક્યારેય ન રાખવી જોઇએ



મધને પણ ફ્રિજમાં સ્ટોર ન કરો



ટામેટા બટાટાને પણ ફ્રિજમાં ન સ્ટોર કરો



ટામેટાંની રચના અને સ્વાદને બદલી શકે છે.



ફ્રીજમાં રાખવામાં આવે તો મધ જામી જાય છે



બ્રેડ ફ્રિજમાં રાખવાથી સૂકાઇ જાય છે