સવારનો નાસ્તા નહિ કરો તો શરીર પર શું થશે અસર



આપ પણ બ્રેકફાસ્ટ કરી રહ્યાં છો સ્કિપ



તો સાવધાન, આ છે તેના ખતરનાક સાઇડ ઇફેક્ટ



તંદુરસ્ત અને પોષણયુક્ત નાસ્તો એ બળતણ છે



જે તમારા શરીરને આખો દિવસ ઊર્જાવાન રાખશે



કેટલાક લોકો નાસ્તો છોડવાની ભૂલ કરે છે.



તેનાથી અનેક પ્રકારના નુકસાન થાય છે



ઇમ્યુનિટીને લો કરે છે નાસ્તાને સ્કિપ કરવું



નાસ્તો છોડવાથી ડાયાબિટીસનું જોખમ વધે



ડિમેંશિયા બીમારીનું જોખમ વધે છે



સવારનો નાસ્તો મગજને તેજ બનાવે છે