વજન ઘટાડવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com

રાત્રે જમ્યા પછી ચાલવાથી શરીરમાં રહેલી વધારાની કેલરી બર્ન થાય છે.

Published by: gujarati.abplive.com

ચાલવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

જમ્યા બાદ હર્બલ ટી કે ગ્રીન ટી પીવાથી પાચનતંત્ર સુધરે છે.

Published by: gujarati.abplive.com

ગ્રીન ટી પીવાથી મોડી રાત્રે ખાવાનું મન થતું (Cravings) અટકે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે રોજ રાત્રે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

ઓછી ઊંઘ લેવાથી હોર્મોનલ ઈમ્બેલેન્સ થાય છે, જેનાથી ભૂખ વધુ લાગે છે.

Published by: gujarati.abplive.com

વજન કંટ્રોલ કરવા માટે સ્ટ્રેસ અથવા તણાવ ઓછો કરવો જોઈએ.

Published by: gujarati.abplive.com

સ્ટ્રેસને કારણે લોકો વધુ પડતું અનહેલ્થી ફૂડ ખાય છે, જેથી વજન વધે છે.

Published by: gujarati.abplive.com

મેડિટેશન અને ડીપ બ્રિથિંગ દ્વારા સ્ટ્રેસ ઘટાડીને વજન કાબૂમાં રાખી શકાય છે.

Published by: gujarati.abplive.com