ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા કરો આ 5 કામ



ઉનાળાની સાથે આકરો તાપ શરૂ થઇ ગયો છે



આ સમયે ડિહાઇડ્રેશનની સમસ્યા સામાન્ય છે



ડિહાઇડ્રેશનથી બચવા માટે કરો આ કામ



દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી



ડાયટમાં છાશનો સમાવેશ કરો



ઉનાળામાં નારિયેળ પાણી પીવો



તે પાચનતંત્રને પણ સુધારે છે.



આ પેટમાં બળતરાની સમસ્યા દૂર કરે છે.



સત્તુ પોષક તત્વોથી ભરપૂર છે



ડિહાઈડ્રેશન દૂર કરવામાં પણ સત્તુ ઉપયોગી