સ્વસ્થ શરીર સાથે સ્વસ્થ માઇન્ડ પણ જરૂરી છે.



તેજ બ્રેન બનાવવા કેટલીક એક્સરસાઇઝ જરૂરી



મેડિટેશનને રૂટીનમાં સામેલ કરો



મેમરી પાવરને બૂસ્ટ કરે છે ધ્યાન



બ્રેઇનને એક્સરસાઇઝ આપતી ગેમ રમો



સુકોડું, ક્રોસવર્ડ, જેવી ગેમ રમો



રોજનિશીમાં દિવસના 10 પોઇન્ટ લખો



દિવસમાં શું મહત્વનું થયું એ લખો