મેટાબોલિઝમ વધારવાના આ છે બેસ્ટ ઉપાય



સારૂ મેટાબોલિઝમ હેલ્ધી અને સ્લિમ રહેવા જરૂરી



નટ્સને આપના ડેઇલી રૂટીનમાં સામેલ કરો



ગ્રીન ટીનું સેવન પણ મેટાબોલિઝમને વધારે છે



ચાના બદલે કોફીનું સેવન વધુ ફાયદાકારક છે



કોફી મોટાબોલિઝમને સારૂ કરવામાં કારગર છે



ડેઇલી ડાયટમાં તાજા ફળોને કરો સામેલ



ગ્રીન વેજિટેબલને રૂટીન ડાયટમાં કરો સામેલ



દહીં પણ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે