શું તમે રોજ ઘઊંની રોટલીનું કરો છો સેવન જાણો શું થાય છે અસર



આપ ડાયટિંગ કરી રહ્યાં છે



અને ઘઉંનું સેવન બંધ કરી દીધું છે



બિલકુલ રોટલી ન ખાવાથી શું થાય છે



ઘઊંમાં સેલેનિયમ, કોપર ફોસ્ફરસ હોય છે



ઘઉંનું સેવન બંધ કરવાથી વજન ઉતરશે



ઘઉંમાં ગ્લૂટેન મોજૂદ હોય છે



બ્લોટિંગની સમસ્યાથી રાહત મળશે



ઘઉંની રોટી છોડવાથી પાચન સારૂ રહેશે



બ્લડ સુગર પણ નિયંત્રિત રહેશે



સ્કિન પણ હેલ્ધી ગ્લોઇંગ બની રહેશે