પિરિયડ દરમિયાન કિવિ ખાવ છો?

કિવિ બેચેનીથી રાહત આપે છે

કિવીમાં ઓમેગા -3 ફેટી એસિડ છે

કિવિ વિટાનિમ સીનો સારો સોર્સ છે

કિવિનું સેવન મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરે છે

પિરિયડ પેઇન ઓછું કરવામાં કારગર છે

શરીરના સોજોને ઓછો કરે છે કિવિ

કિવિમાં ફાઇબર ભરપૂર હોય છે

કિવિનું સેવન પાચનતંત્રને સુધારે છે

રોજ કિવિનું સેવન એનીમિયાથી બચાવશે

કિવિ હોર્મોનલ સંતુલનમાં પણ કારગર છે