શું તમે રોજ બટાટા ખાવ છો? તો જાણો નુકસાન



બટાકામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે.



બટાકામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે.



જે વજન ધરાવવાનું કામ કરે છે



લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો કરે છે



બટાકામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે,



જેનો અર્થ,લોહીમાં શર્કરાના સ્તરને વધારે છે.



બટાટાના વધુ સેવનથી પાચન સમસ્યા થાય છે



હૃદય રોગનું જોખમ પણ વધે છે



ગેસની સમસ્યા પણ થઇ શકે છે