ગર્ભાવસ્થામાં નવરાત્રિમાં ઉપવાસ કરો છો?



ગર્ભાવસ્થામાં નવરાત્રિમાં ઉપવાસ કરો છો?



9 દિવસ સુધી રાખી રહ્યાં છે ઉપવાસ?



જાણો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?



જાણો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?



તમારી જાતને હાઇડ્રેટેડ રાખો.



નારિયેળ પાણી પીવો.



સાતથી આઠ ગ્લાસ પાણી પીવો



સાબુદાણાને ડાયટમાં સામેલ કરો



સાબુદાણા ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે



કેળાને ડાયટમાં અચૂક સામેલ કરો