શું આપને વારંવાર માથું દુખે છે? હોઇ શકે છે આ કારણ



માથુુ દુખાવાના અનેક કારણો હોય છે



સૌથી સામાન્ય કારણ ગેસ એસિડિટી છે



ગેસના કારણે પણ માથુ દુખે છે



લેઇટ નાઇટ ખાવાની આદતથી માથુ દુખે છે



લેઇટ નાઇટ ખાધેલું પચતું નથી



તેના કારણે ગેસ અને એસિડિટી થાય છે



ગેસ ઉત્પન થતાં માથામાં દુખાવો થાય છે



ગેસથી થતાં માથાના દુખાવામાં આહાર શૈલી ચેન્જ કરો



ગેસ ઉત્પન કરતા ફૂડને અવોઇડ કરો



ભાત, બટાટા કઠોળ રાત્રિ ભોજનમાં ન ખાવ



રાત્રિનું ભોજન સૂતાના 4 કલાક પહેલા કરો