ફ્રિજમાં કૂક કરેલો ખોરાક રાખો છો? તો આ ફેક્ટસ જાણો

Published by: gujarati.abplive.com

ફ્રિજમાં આ 5 ફૂડ લાંબો સમય ન રાખશો

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી સ્ટોર ન કરો આ ફૂડ

Published by: gujarati.abplive.com

થઇ શકે છે ફૂડ પોઇઝનિંગ

Published by: gujarati.abplive.com

ઈંડા, માંસ,ફિશને વધુ સમય ફ્રિજમાં ન રાખશો

Published by: gujarati.abplive.com

ડેરી ઉત્પાદનોને લાંબો સમય ફ્રિજમાં ન રાખશો

Published by: gujarati.abplive.com

આ ફૂડનું ફ્રીઝમાં રાખ્યા બાદ 1 વીકમાં કરો સેવન

Published by: gujarati.abplive.com

બાફેલા ચોખામાં બેક્ટેરિયા વધી શકે છે

Published by: gujarati.abplive.com

તેથી તેને 1 દિવસથી વધુ સ્ટોર ન કરો.

Published by: gujarati.abplive.com

બ્રેડને ફ્રિજમાં ક્યારેય સ્ટોર ન કરશો

Published by: gujarati.abplive.com

બટાટા પણ ફ્રિજમાં ક્યારેય સ્ટોર ન કરશો

Published by: gujarati.abplive.com

બટાટા ફ્રીજમાં રાખવાથી તેમાં સુગર વધી જાય છે

Published by: gujarati.abplive.com

જે વજન વધારવાનું કારણ બને છે

Published by: gujarati.abplive.com