વધુ રાઇસના સેવનના નુકસાન જાણો છો



વધુ રાઇસના સેવનના નુકસાન જાણો છો



ભાત આપણી થાળીનો જરૂરી હિસ્સો છે



દાળ અને શાક સાથે એ સારૂ ઓપ્શન છે



ભાતમાં પ્રોટીન વિટામિન ફાઇબર છે



ભાત એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



રોજ ભાત ખાવાથી વજન વધે છે



પેટ સંબંધિત સમસ્યા થાય છે



જો વજન વધુ હોય તો રાત્રે ન ખાવ ભાત



ભાતમાં કાર્બોહાઇડ્રેઇટની માત્રા વધુ હોય છે



જે વજન વઘારવાનું કામ કરે છે



ડાયાબિટીસનના દર્દીએ ન ખાવા જોઇએ



ભાત ગ્લાઇસેમિક ઇંડેક્સ લેવલ વધારે છે