વજન કંટ્રોલ કરવા માટે લોકો ઘણા પ્રકારના ડ્રિંક્સ પણ પીવે છે



તેમાંથી એક એપલ સાઇડર વિનેગર છે.



જો તમે એપલ સાઇડર વિનેગરનું સેવન કરો છો તો જાણી લો કઈ કઈ આડઅસર થઈ શકે છે.



તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે અને તમે બીમાર થઈ શકો છો.



લાંબા સમય સુધી એપલ સાઇડર વિનેગર પીવાથી પાચનતંત્રને નુકસાન થઇ શકે છે



પેટ અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થવા લાગે છે



એપલ સાઇડર વિનેગરની એસિડ ઇફેક્ટને કારણે ઇનેમલ એટલે કે દાંતના ઉપરના સ્તરને નુકસાન થઈ શકે છે



જેના કારણે દાંતની સેન્સેટિવિટી વધી જાય છે



એપલ સાઇડર વિનેગર પીવાથી પોટેશિયમનું સ્તર ઘટી શકે છે



જેનાથી હાડકાને નુકસાન પહોંચે છે.