કેલ્શિયમની ઉણપ હાર્ટને પણ કરે છે બીમાર?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેલ્શિયમની કમી શરીરમાં મુશ્કેલી સર્જે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરમાં કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાડકા દાંતને કેલ્શિયમ મજબૂત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેલ્શિયમની કમીથી સ્કિન ડ્રાય થઇ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેલ્શિયમની કમી હાઇબીપીની સમસ્યા નોતરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેલ્શિયમની કમીથી હાર્ટ અટેકનો ખતરો વધે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વયસ્ક લોકોએ એક હજાર મિલિગ્રામ કેલ્શિયમ જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેલ્શિયમ માટે આ ચીજોને ડાયટમાં કરો સામેલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડેરી પ્રોડક્ટસ કેલ્શિયમની ઉણપની પૂર્તિ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પીનર, ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દહીંનું સેવન કેલ્શિયમની પૂર્તિ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ