આ શાકનું સેવન બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે?



પાલક ન્યુટ્રીશિયનથી ભરેલું હોય છે



પાલક બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે



બ્રોકલી એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર છે



ગાજર અને શકકરિયા પણ ફાઇબરથી ભરપૂર છે



આ બંને શાક બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.



ટામેટાંમાં લાઇકોપીન હોય છે,



લસણમાં અલિસિન જોવા મળે છે



ટામેટા-લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે