દહીં-ભાત પૌષ્ટિક ખોરાક પરંતુ માત્ર તે ખાવાથી વજન ઘટે એવું જરૂરી નથી.

દહીંમાં પ્રોટીન અને પ્રોબાયોટિક્સ જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ભાત શરીરને કાર્બોહાઇડ્રેટ્સ દ્વારા ઊર્જા આપે છે, તેથી તેનું પ્રમાણ નિયંત્રિત રાખવું જરૂરી.

કેલરીની જરૂરિયાત કરતાં ઓછી કેલરી લેવાય સંતુલિત આહાર અપનાવો તો વજન ઘટે.

લો-ફેટ અથવા ઓછી ચરબીવાળું દહીં પસંદ કરવું વધુ ફાયદાકારક છે.

દહીં-ભાત સાથે સલાડ ખાવાથી ફાઇબરનું પ્રમાણ વધે અને લાંબા સમય પેટ ભરેલું રહે છે.

નિયમિત કસરત અને સક્રિય જીવનશૈલી વગર માત્ર એક જ ખોરાક પર આધાર રાખવાથી વજન ઘટતું નથી.

વધુ ઘી, માખણ અથવા તળેલા ખોરાક સાથે દહીં-ભાત ખાવાથી કેલરી વધી શકે છે.

ડાયાબિટીસ હોય તો આહારમાં ફેરફાર કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.

સ્વસ્થ રીતે વજન ઘટાડવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત સૌથી મહત્વપૂર્ણ