શું દેશી ઘી ખરેખર વજન વધારે છે? જાણો નિષ્ણાતોનું સત્ય

Published by: gujarati.abplive.com

ઘીમાં સ્વસ્થ ચરબી અને વિટામિન A, D, E, K રહેલા હોય છે

Published by: gujarati.abplive.com

વજન વધારો ઘી નહીં પણ વધુ કેલરી અને બેઠાડુ જીવનને આભારી

Published by: gujarati.abplive.com

યોગ્ય માત્રામાં ઘી ખાવાથી શરીરને પૂરતી ઊર્જા મળે છે

Published by: gujarati.abplive.com

દેશી ઘી ઓમેગા-3 ફેટી એસિડનો પણ એક ઉત્તમ સ્ત્રોત છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાંતો અનુસાર ઘી માત્ર વજન વધારનાર ખોરાક નથી

Published by: gujarati.abplive.com

શારીરિક પ્રવૃત્તિનો અભાવ વજન વધારવાનું મુખ્ય કારણ છે

Published by: gujarati.abplive.com

સંતુલિત આહાર અને કસરત સાથે ઘીનું સેવન ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

ઘી પાચન સુધારે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે

Published by: gujarati.abplive.com

સાચી માત્રા અને સક્રિય જીવનશૈલી જ સ્વસ્થ રહેવાનો માર્ગ

Published by: gujarati.abplive.com