શું સવાર સવારમાં કોફી પીવાથી આંખો ખરાબ થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

કોફી પીવું આપણા ડેલી રૂટિનમાંનું એક છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

મોટેભાગે લોકો પોતાના દિવસની શરૂઆત કોફી પીીને કરવાનું પસંદ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પરંતુ ઘણા લોકોના મનમાં આ સવાલ પણ ઊઠે છે કે શું સવારે કોફી પીવાથી આંખો ખરાબ થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

કેફીન શરીરમાં પાણી ઓછું કરે છે, જેના કારણે આંખોમાં સૂકાપણું અનુભવાઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સાથે જ સવારે પીવામાં આવેલી કોફી કેટલાક લોકોમાં Dry Eye Syndromeને વધારી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઉપરાંત વધુ કેફીન અસ્થાયી રીતે આંખોની અંદર દબાણ વધારી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

કોફી ઊંઘના ચક્રને અસર કરીને આંખોને dull બનાવી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સાથે જ શરીરમાં પાણીની કમી થવાથી આંખો લાલ દેખાઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઉપરાંત વધુ કેફીનથી આંખોની માંસપેશીઓ ફડકી શકે છે