દૂધ પીવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે



દૂધ પીવાથી આપણને એનર્જી મળે છે



દૂધમાં ભરપૂર પ્રોટીન હોય છે



તમે જાણો છો કે ખાલી પેટ દૂધ નુકસાન કરે છે



યોગ્ય સમયે દૂધનું સેવન ન કરો તો નુકસાન થઈ શકે છે



ખાલી પેટ દૂધનું સેવન ક્યારેય ન કરો



ખાલી પેટ દૂધ પીવાથી પાચનતંત્રને અસર થાય છે



ખાલી પેટે દૂધ પીવાથી પેટની સમસ્યાઓમાં વધારો થાય છે



એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે



ખાલી પેટ દૂધ પીવાથી કફની સમસ્યામાં વધારો થાય છે