કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

કેળા શરીરમાં ત્વરિત ઊર્જા (Instant Energy) આપે છે અને થાક દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

આ કારણોસર જ રમતવીરો અને દોડવીરો કેળાનું ખાસ સેવન કરે છે.

Published by: gujarati.abplive.com

રોજ કેળા ખાવાથી શરીર મજબૂત બને છે અને ત્વચામાં નિખાર આવે છે.

Published by: gujarati.abplive.com

કેળાના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

કેળામાં રહેલું પોટેશિયમ રક્ત પ્રવાહ સુધારી બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે.

Published by: gujarati.abplive.com

કેળા પુરુષોના જાતીય સ્વાસ્થ્યને સુધારવામાં અત્યંત ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ, કેળા ખાવાથી શુક્રાણુઓની સંખ્યા (Sperm Count) માં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

કેળામાં રહેલા Vitamin B6 અને પોટેશિયમ શુક્રાણુ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

આ સામાન્ય માહિતી છે; ચોક્કસ સમસ્યા માટે નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com